માદરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માદરી

વિશેષણ

  • 1

    માનું, -ને લગતું.

મૂળ

फा.

માદ્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માદ્રી

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પાંડુ રાજાની બીજી પત્ની; મદ્ર દેશની રાજકુમારી.

મૂળ

सं.