માદળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માદળિયું

નપુંસક લિંગ

  • 1

    દોરો, ચિઠ્ઠી કે તાવીજવાળો ધાતુનો નળી જેવો કે ચપટો ઘાટ.

  • 2

    શેરડીનો છોલીને કરેલો ટુકડો; ગંડેરી.

મૂળ

સર૰ म. मादळ=મૃદંગ ઉપરથી (તેવા ઘાટનું)