માધ્યસ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માધ્યસ્થ

વિશેષણ

  • 1

    તટસ્થ; પક્ષપાત વિનાનું.

નપુંસક લિંગ

  • 1

    માધ્યસ્થ.

મૂળ

सं.