માધુરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માધુરી

સ્ત્રીલિંગ

  • 1

    મહેસૂલ ભરાઈ ન શકાતું હોવાથી જમીન સરકારને પાછી સોંપવી તે.

  • 2

    માધુર્ય; મીઠાશ.

  • 3

    ભલાઈ.