માધ્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માધ્વ

પુંલિંગ

  • 1

    મધ્વાચાર્યનો અનુયાયી.

મૂળ

सं.

માધવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માધવ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    વિષ્ણુ; શ્રીકૃષ્ણ.

  • 2

    વૈશાખ માસ.

મૂળ

सं.