માન ની ગુજરાતીમાં વ્યાખ્યા

માન

નપુંસક લિંગ

 • 1

  આબરૂ; પ્રતિષ્ઠા.

 • 2

  સદ્ભાવ; આદર.

 • 3

  અભિમાન.

 • 4

  તોલ; માપ.

 • 5

  ગણિતશાસ્ત્ર​
  'લૉગેરિધમ'.

મૂળ

सं.