માનક ની ગુજરાતીમાં વ્યાખ્યા

માનક

નપુંસક લિંગ

  • 1

    ધોરણ; માપ.

વિશેષણ

  • 1

    ધોરણવાળું; માપવાળું; પ્રમાણિત.

મૂળ

सं.