માનભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માનભાવ

પુંલિંગ

 • 1

  મહારાષ્ટ્રનો એક સંપ્રદાય; મહાનુભાવ.

મૂળ

म.

માનુભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માનુભાવ

વિશેષણ

 • 1

  +મહાનુભાવ; મોટા મનનું; ઉદાર; મહાશય.

માનુભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માનુભાવ

પુંલિંગ

 • 1

  તેવો પુરુષ.

માનુભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માનુભાવ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  તે નામનો એક ધર્મ-સંપ્રદાય.