માન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

માન્ય

વિશેષણ

  • 1

    માનનીય; શિષ્ટ.

  • 2

    કબૂલ કરવા યોગ્ય.

  • 3

    સ્વીકારેલું (માન્ય કરવું, માન્ય રાખવું).

મૂળ

सं.