માનવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માનવ

વિશેષણ

 • 1

  મનુ સંબંધી.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  માણસ.

માનવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માનવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  કબૂલ કરવું; સ્વીકારવું.

 • 2

  માન આપવું; ગણવું; લેખવું.

 • 3

  માનતા રાખવી.