માનવતાવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માનવતાવાદ

પુંલિંગ

  • 1

    માનવકલ્યાણ એ શ્રેષ્ઠ કર્તવ્ય છે તેવો વાદ; વ્યક્તિ અને સમષ્ટિના સંબંધમાં માનવતા અને માનવધર્મની પ્રતિષ્ઠા કરતો અને માનવની સ્વાયત્તતા અને પરમતત્ત્વ સાથેની એની સીધી નિસબતનો સમાદર કરતો વૈચારિક અભિગમ; 'હ્યુમેનિઝમ'.