માનવવંશશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

માનવવંશશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    નૃવંશશાસ્ત્ર; મનુષ્યની ઉત્પત્તિ તથા તેના ભૌતિક અને સાંસ્કૃતિક વિકાસ અંગેનું શાસ્ત્ર કે વિજ્ઞાન; 'ઍન્થ્રોપૉલૉજી'.