માનવશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

માનવશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    માનવ પ્રાણી અને તેના વંશના વિકાસનો અભ્યાસ-તેની વિદ્યા કે શાસ્ત્ર; 'ઍન્થ્રોપૉલૉજી'.