માનસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માનસ

વિશેષણ

  • 1

    મન સંબંધી.

મૂળ

सं.

નપુંસક લિંગ

  • 1

    મન.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    માનસસર; કૈલાસ શિખર પાસેનું પ્રસિદ્ધ સરોવર.