માનસપૂજા ની ગુજરાતીમાં વ્યાખ્યા

માનસપૂજા

સ્ત્રીલિંગ

  • 1

    બાહ્ય પૂજાપાઠ વગર મનની કલ્પનાથી-કલ્પિત સામગ્રીથી કરાતી દેવપૂજા.