માનસશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

માનસશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    મનની વૃત્તિઓ, ગુણધર્મ, ક્રિયાઓ તથા સ્વરૂપનું શાસ્ત્ર; 'સાઇકૉલૉજી'.