માન માગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માન માગવું

  • 1

    વિશેષ આજીજીની અપેક્ષા રાખવી; અંદરથી ગમતું હોવા છતાં, બહારથી ના ના કરીને કાલાવાલા કરવવા.