માપબંધી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માપબંધી

સ્ત્રીલિંગ

  • 1

    માપસર વહેંચવા માટે બંધાતું માપ કે તેનો નિયમ; 'રૅશનિંગ'.