માપલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માપલું

નપુંસક લિંગ

  • 1

    ઓરવાનું કામ કરતા ખેડૂતને ઘેરથી જતું ભાતું.

  • 2

    માપવાનું પાત્ર.