માફામાફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માફામાફ

સ્ત્રીલિંગ

  • 1

    સામસામે માફી કે ક્ષમા માગવી આપવી તે.