માફી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માફી

સ્ત્રીલિંગ

  • 1

    ક્ષમા.

  • 2

    જતું કરવું તે; મુક્તિ.

મૂળ

अ. मुआफी