માફી મળવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માફી મળવી

  • 1

    ક્ષમા મળવી.

  • 2

    (ફી, લાગો ઇ૰માંથી) મુક્તિ મળવી.