માફો ની ગુજરાતીમાં વ્યાખ્યા

માફો

પુંલિંગ

  • 1

    એક પ્રકારનો રથ-એક વાહન.

  • 2

    વાહન પર ઢંકાતો ઓઝલ-પડદો.

મૂળ

फा. मुहाफह; अ. महफ्फः; म. माफा