માફ કરો ! ની ગુજરાતીમાં વ્યાખ્યા

માફ કરો !

  • 1

    જવા દો; મારાથી નહિ થાય, મને ન સોંપશો (એવો સભ્ય ઇનકાર બતાવવાના અર્થમાં વપરાય છે).