માબાપવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માબાપવાદ

પુંલિંગ

  • 1

    પ્રજાનાં માબાપ પેઠે સરકારે ભાવ રાખીને રાજ્ય કરવું જોઈએ એવી માન્યતા કે વ્યવસ્થા; 'પૅટર્નેલિઝમ'.