મામલત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મામલત

સ્ત્રીલિંગ

  • 1

    માલમત્તા; પૂંજી; વિસાત.

  • 2

    મામલતદારનું કામ.

મૂળ

अ. मुआमलात; म.