મામલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મામલો

પુંલિંગ

  • 1

    કામકાજ કે તેની પરિસ્થિતિ.

  • 2

    કટોકટીનો સમય.

મૂળ

अ. मुआमलह