મામા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મામા

પુંલિંગ બહુવયન​

  • 1

    મામો (માનાર્થે).

  • 2

    લાક્ષણિક શત્રુ; ચોર.

  • 3

    સાપ, વાઘ ઇ૰ માટે વ્યંગમાં વપરાય છે.

મૂળ

दे. माम