મામો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મામો

પુંલિંગ

  • 1

    માનો ભાઈ.

  • 2

    લાક્ષણિક શત્રુ; ચોર.

મૂળ

दे. माम, मामग