માયાજાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માયાજાળ

સ્ત્રીલિંગ

  • 1

    માયા દ્વારા ઊભી થતી જંજાળ.

  • 2

    ભ્રાંતિ, પ્રપંચ વગેરેનો ઘટાટોપ.

મૂળ

सं.