માયાવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માયાવાદ

પુંલિંગ

  • 1

    બ્રહ્મથી ભિન્ન જગતનો અનુભવ માયા-ભ્રમ છે એવો વાદ (વેદાંત).