માયિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

માયિક

વિશેષણ

  • 1

    માયાથી ઊપજેલું; મિથ્યા.

  • 2

    માયાવી; પ્રપંચથી ભરેલું; કપટી.

મૂળ

सं.