ગુજરાતી

માં મારકની 3 મુખ્ય વ્યાખ્યા છે: મારક1મારકું2માર્ક3

મારક1

વિશેષણ

 • 1

  મારનારું; નાશ કરનારું.

ગુજરાતી

માં મારકની 3 મુખ્ય વ્યાખ્યા છે: મારક1મારકું2માર્ક3

મારકું2

વિશેષણ

 • 1

  મારકણું.

ગુજરાતી

માં મારકની 3 મુખ્ય વ્યાખ્યા છે: મારક1મારકું2માર્ક3

માર્ક3

પુંલિંગ

 • 1

  ચિહ્ન; (ટ્રેડમાર્ક) મારકો.

 • 2

  ગુણ; પરીક્ષામાં પરિણામરૂપે અપાતો ગુણાંક (માર્ક આપવા, માર્ક મૂકવા).

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  જર્મનીનો એક ચલણી સિક્કો.

મૂળ

इं.