મારકૂટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મારકૂટ

સ્ત્રીલિંગ

  • 1

    મારપીટ.

માર્કેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માર્કેટ

નપુંસક લિંગ

  • 1

    બજાર; ચૌટું; પીઠ.

મૂળ

इं.