મારકણી આંખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મારકણી આંખ

  • 1

    હૃદયભેદક નજર.

  • 2

    ભય પ્રેરતી નજર.