મારગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મારગ

પુંલિંગ

 • 1

  માર્ગ; રસ્તો.

 • 2

  રૂઢિ.

 • 3

  મત; સંપ્રદાય.

 • 4

  સંગીતનો એક પ્રકાર; જૂનું ને શિષ્ટ સંગીત.

માર્ગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માર્ગ

પુંલિંગ

 • 1

  રસ્તો.

 • 2

  રૂઢિ.

 • 3

  મત; સંપ્રદાય.

 • 4

  સંગીતનો એક પ્રકાર; જૂનું ને શિષ્ટ સંગીત.

મૂળ

सं.