મારગણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મારગણ

વિશેષણ & સ્ત્રીલિંગ

  • 1

    મારગી.

માર્ગણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માર્ગણ

નપુંસક લિંગ

  • 1

    શોધવું કે તપાસવું તે.

મૂળ

सं.

માર્ગણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માર્ગણ

પુંલિંગ

  • 1

    ભિક્ષુક; માગણ.

  • 2

    બાણ; તીર.