માર્ગદર્શિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

માર્ગદર્શિની

વિશેષણ

  • 1

    માર્ગ બતાવતી.

માર્ગદર્શિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

માર્ગદર્શિની

સ્ત્રીલિંગ

  • 1

    માર્ગ બતાવતી.

  • 2

    માર્ગદર્શિકા; 'ગાઈડ'.