માર્ગસ્તંભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માર્ગસ્તંભ

પુંલિંગ

  • 1

    માર્ગદર્શક સ્તંભ કે ચિહ્ન કે વસ્તુ; 'માઈલ-સ્ટોન'.