મારગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મારગી

વિશેષણ

 • 1

  માર્ગી; માર્ગનું-પંથનું અનુયાયી (સમાસમાં અંતે) ઉદા૰ 'શિવમાર્ગી'.

 • 2

  એ નામના કાઠિયાવાડના એક પંથનું.

 • 3

  માર્ગ નામના સંગીત પ્રકારને લગતું.

પુંલિંગ

 • 1

  મુસાફર.

 • 2

  માર્ગી પંથનો અનુયાયી.

સ્ત્રીલિંગ

 • 1

  મધ્યમ ગ્રામની એક મૂર્ચ્છના.

માર્ગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માર્ગી

વિશેષણ

 • 1

  માર્ગનું-પંથનું અનુયાયી (સમાસમાં અંતે) ઉદા૰ 'શિવમાર્ગી'.

 • 2

  એ નામના કાઠિયાવાડના એક પંથનું.

 • 3

  માર્ગ નામના સંગીત પ્રકારને લગતું.

માર્ગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માર્ગી

પુંલિંગ

 • 1

  મુસાફર.

 • 2

  માર્ગી પંથનો અનુયાયી.

માર્ગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માર્ગી

સ્ત્રીલિંગ

 • 1

  મધ્યમ ગ્રામની એક મૂર્ચ્છના.