માર્ગ લેવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

માર્ગ લેવો

  • 1

    રસ્તો પકડવો.

  • 2

    રીત ગ્રહણ કરવી.

  • 3

    ઉપાય લેવો.