માર્જન ની ગુજરાતીમાં વ્યાખ્યા

માર્જન

નપુંસક લિંગ

  • 1

    સાફ કરવું તે.

  • 2

    શુદ્ધ કરવા મંત્ર ભણી પાણી છાંટવું તે.

મૂળ

सं.