માર્જરીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

માર્જરીન

નપુંસક લિંગ

  • 1

    વનસ્પતિ તેલ અને પ્રાણીઓની ચરબીમાંથી બનતો માખણ જેવો સ્નિગ્ધ પદાર્થ.

મૂળ

इं.