મારજિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મારજિત

વિશેષણ

  • 1

    મારને જીતનાર.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    બુદ્ધ ભગવાન.

માર્જિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

માર્જિત

વિશેષણ

  • 1

    માર્જન કરેલું.

મૂળ

सं.