માર્જિન ની ગુજરાતીમાં વ્યાખ્યા

માર્જિન

નપુંસક લિંગ

  • 1

    છપાણ કે લખાણમાં કોરો રખાતો બાજુ પરનો ભાગ; હાંસિયો.

  • 2

    બે વચ્ચેનો ફાસલો કે ફેર. જેમ કે, ભાવ કે નફા ઇ૰નો. (માર્જિન છોડવો, માર્જિન મૂકવો, માર્જિન રાખવો).

મૂળ

इं.