મારફત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મારફત

ક્રિયાવિશેષણ

  • 1

    દ્વારા; વચમાં રાખીને.

સ્ત્રીલિંગ

  • 1

    આડતિયા કે દલાલની મારફત કામ કરવાની રીત.

  • 2

    દલાલી; હકસાઈ.

મૂળ

अ. मअरिफत