મારફતિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મારફતિયો

પુંલિંગ

  • 1

    વચમાં રહીને સોદા ગોઠવી આપનારો; દલાલ.