મારમાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મારમાર

નપુંસક લિંગ

  • 1

    વારે વારે મારવું તે.

ક્રિયાવિશેષણ

  • 1

    પુષ્કળ જોરથી.

  • 2

    મુશ્કેલીથી.

મૂળ

'મારવું' ઉપરથી