માર્યું ફરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માર્યું ફરવું

  • 1

    -ની ખોટ હોવી; ન મળવું.

  • 2

    -ની ખોટ ન હોવી; પુષ્કળ મળવું; જ્યાં ત્યાં સામું મળવું.