મારવાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મારવાડી

વિશેષણ

  • 1

    મારવાડનું.

  • 2

    મારવાડનો રહેવાસી.

સ્ત્રીલિંગ

  • 1

    મારવાડની ભાષા.